<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

શુભમન ગિલની તબીયત બગડીઃ ટેન્શન વધ્યું


રોહિત શર્માઍ હેમસ્ટ્રીંગની ઇજાના લીધે નેટ પ્રેકટીસ કરી ન હતી. તેને ન્યુઝીલેન્ડ સામેના મેચમાં આરામ આપવામાં આવશે. ઍવા અહેવાલ વહેતા થયા હતા. આ વચ્ચે હવે શુભમન ગિલની તબીયતના કારણે ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધી ગયું છે.

 

(4:07 PM IST)