<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd March 2025

ચેમ્‍પીયન ટ્રોફીઃ ન્‍યુઝીલેન્‍ડે ટોચ જીતી પહેલા બોર્લીગ લીધીઃ ટીમ ઇન્‍ડિયામાં વરૂણ ચક્રવતીની એન્‍ટ્રી

દુબઇઃ  આજના ચેમ્‍પીયન ટ્રોફીના ગ્રૃપ-એ ના મેચમાં ટીમ ઇન્‍ડિયા અને ન્‍યુઝીલેન્‍ડ વચ્‍ચે ટક્કર થઇ રહી છે. ન્‍યુઝીલેન્‍ડે ટોચ જીતી પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમમાં હર્ષિત રાણાના સ્‍થાને સ્‍પીનર વરૂણ ચક્રવતીને સ્‍થાન આપવામાં આવ્‍યું છે. ભારને  ર.ર ઓવરના અંતે  ૧૪ રન બનાવ્‍યા છે.  રોહિત શર્મા -૧૩ અને ગીલ-ર રને દાવમાં છે.

(3:08 PM IST)