News of Monday, 10th March 2025
મુરલીધરનની કંપની, સિલોન બેવરેજીસએ જમ્મુ અને કાશ્મીરથી બોટલ-ફિલિંગ અને એલ્યુમિનિયમ કેન ઉત્પાદન એકમ મહારાષ્ટ્રમાં ખસેડયું

શ્રીલંકાના ક્રિકેટર મુરલીધરનની કંપની, સિલોન બેવરેજીસએ જમ્મુ અને કાશ્મીરના કઠુઆથી તેનું બોટલ-ફિલિંગ અને એલ્યુમિનિયમ કેન ઉત્પાદન એકમ પુણે, મહારાષ્ટ્રમાં ખસેડ્યું છે.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
