તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th March 2025
હાર્દિક જ હશે મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન

નવી દિલ્હીઃ મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટનની અટકળો વચ્ચે આઇપીએલ દ્વારા આઇપીએલ એકસ પર એક પોસ્ટ શેર કરી છે. તેમાં તમામ ટીમોના કેપ્ટનની તસવીરો છે. મુંબઈ તરફથી હાર્દિક પંડ્યાનો ચહેરો દેખાઈ રહ્યો છે.
પંડ્યાએ ગત સિઝનમાં પણ ટીમની કેપ્ટનશીપ કરી હતી. એકસ પર શેર કરાયેલા આ ફોટો સાથે આઇપીએલ એ મુંબઈની કેપ્ટનશિપને લઈને મોટો સંકેત આપ્યો છે. પંડ્યા આ સિઝનમાં પણ મુંબઈની કેપ્ટનશિપ કરી શકે છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
