તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
આગના અંગારા ઉપર ઉઘાડા પગે ચાલ્યા આરસીબીના ચાહકોઃ વિડીયો વાયરલ

નવી દિલ્હીઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ચાહકોનો ક્રેઝ અલગ સ્તરનો છે. જો કોઈ મહા કુંભમાં આરસીબી જર્સીને ડૂબાડે છે, તો ૨૦૨૪માં, જયારે આરસીબી સીએસકે હરાવીને પ્લેઓફમાં પહોંચ્યું હતું,ત્યારે ટીમના ચાહકો મોટી સંખ્યામાં બેંગલુરૂના રસ્તાઓ પર ઉજવણી કરવા માટે બહાર આવ્યા હતા. હવે વધુ એક રસપ્રદ દ્યટના સામે આવી છે, જનો વિડીયો વાયર થઇ રહ્યો છે. આગના અંગારા પર ચાલવાનું નકકી કર્યુ છે. આ વાયરલ વિડીયોમાં ત્રણેય લોકો આગના અંગારા પર ચાલવાનું સાહસિક કૃત્ય હકીકતમાં આરસીબી ચેમ્પિયન બને તે માટે ચાહકો આવું કરી રહયા છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
