તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
વૈભવ સુર્યવંશીને બિહાર સરકાર આપશે ૧૦ લાખનું ઇનામ

આઇપીએલમાં વિસ્ફોટક સદી ફટકારનાર ૧૪ વર્ષનો વૈભવ સુર્યવંશી રાતોરાત ચમકી ગયો છે. દેશભરમાં તેનું નામ ગુંજવા લાગ્યું છે. ત્યારે બિહાર સરકાર દ્વારા વૈભવ સુર્યવંશીને ૧૦ લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
