News of Wednesday, 14th May 2025
WTCની ફાઇનલ માટે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાએ ૧૫-૧૫ સભ્યોની ટીમ જાહેર કરી

સાઉથ આફ્રિકાની સ્ક્વોડઃ ટેમ્બા બવુમા (કેપ્ટન), ડેવિડ બેડિંગહેમ, કોર્બિન બોશ, ટોની ડી જોર્ઝી, માર્કો યાન્સેન, કેશવ મહારાજ, એઇડન માર્કરમ, વિયાન મલ્ડર, સેનુરન મુથુસામી, લુન્ગી એન્ગિડી, ડેન પેટરસન, કેગિસો રબાડા, રાયન રિકલ્ટન, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાઇલ વેરિન.
ઓસ્ટ્રેલિયાની સ્ક્વોડઃ પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમરન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટેસ, મેટ કુહનેમેન, માર્નસ લબુશેન, નેથન લાયન, સ્ટીવ સ્મિથ, મિચલ સ્ટાર્ક, બો વેબસ્ટર. ટ્રાવેલ રિઝર્વ બ્રેન્ડન ડોગેટ.(૪૦.૩૨)
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
