<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

કોહલીના ચાહકે અનોખા અંદાજમાં વિરુશ્‍કાને ટ્રિબ્‍યુટ આપી

અમારા કિંગની પાછળ મજબૂત રીતે ઉભી રહેલી ક્‍વીન અનુષ્‍કાનો આભાર

 

 

નવી દિલ્‍હીઃ કારણે રદ થયેલી મેચમાં વિરાટ કોહલીના ફેન્‍સ ટેસ્‍ટ-જર્સી પહેરીને આવ્‍યા હતા. કોહલીના એક ફેને અનોખા અંદાજમાં વિરુષ્‍કાને સ્‍પેશ્‍યલ ટ્રિબ્‍યુટ આપ્‍યું હતું.

તેણે વાઇટ જર્સીની પાછળ કોહલીના શાનદાર ટેસ્‍ટ-કરીઅરના આંકડાઓ સાથે તેની બેસ્‍ટ ટેસ્‍ટ-ઇનિંગ્‍સનો પણ ઉલ્લેખ કર્યો હતો. સૌથી સફળ ટેસ્‍ટ-કેપ્‍ટન તરીકેના કોહલીના હાર-જીતના આંકડા લખીને તેણે નીચે સ્‍ટાર બેટરની પત્‍ની અનુષ્‍કા માટે લખ્‍યું, અમારા કિંગની પાછળ મજબૂત રીતે ઊભી રહેલી ક્‍વીન અનુષ્‍કાનો આભાર.(૪૦.૨૮)

(3:15 PM IST)