<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

વિરૂષ્‍કાએ પિકલબોલની રમત પર હાથ અજમાવ્‍યો

નવી દિલ્‍હી બેન્‍ગલોરના વરસાદી વાતાવરણ વચ્‍ચે હાલમાં રોયલ ચેલેન્‍જર્સ બેન્‍ગલુરૂની ટીમે પિકલબોલ કોર્ટમાં આ રમતનો આનંદ માણ્‍યો હતો. વિરાટ કોહલી પણ પત્‍ની સાથે અનુષ્‍કા શર્મા સાથે બેન્‍ગલોર ટીમના કેમ્‍પમાં આ રમત પર હાથ અજમાવતો જોવા મળ્‍યો હતો.(૩૬-૧ર) 

(3:23 PM IST)