<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

ટીમમાં હર્ષિત રાણાની એન્‍ટ્રી

 

નવી દિલ્‍હીઃ ભારતીય ટીમમાં ઝડપી બોલર હર્ષિત રાણાનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. રાણાને અગાઉ ઇંગ્‍લેન્‍ડ -વાસ માટે પસંદ કરાયેલી ૧૮ સભ્‍યોની ભારતીય ટીમમાં સ્‍થાન મળ્‍યું ન હતું.

જસપ્રીત બુમરાહ ઉપરાંત, ભારતીય ટીમમાં અર્શદીપ સિંહ, મોહમ્‍મદ સિરાજ, પ્રસિદ્ધ કળષ્‍ણા, આકાશ દીપ જેવા ઝડપી બોલરો છે, જ્‍યારે શાર્દુલ ઠાકુર અને નીતિશ કુમાર રેડ્ડી પણ ઝડપી બોલિંગ ઓલરાઉન્‍ડર તરીકે ભારતીય ટીમનો ભાગ છે.રાણાને ઓસ્‍ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્‍ટ ડેબ્‍યૂ કરવાની તક મળી અને ત્‍યાં તેણે બે મેચ રમી અને ૫૦.૭૫ની સરેરાશથી ચાર વિકેટ લીધી હતી.

(2:32 PM IST)