તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Tuesday, 1st July 2025
દુબઈમાં રેસિંગ ટ્રેક પર જોવા મળ્યો ક્રિકેટર શ્રેયસ ઐયર

નવી દિલ્હીઃ અને ટી૨૦ મુંબઈ લીગની બેક-ટુ-બેક ફાઈનલ મેચ હારનાર મુંબઈનો સ્ટાર ક્રિકેટર શ્રેયસ ઐયર હાલમાં સૂટ પહેરીને ફોર્મ્યુલા કારરેસિંગ ટ્રેક પર જોવા મળ્યો હતો. એક પ્રમોશનલ ઇવેન્ટ દરમ્યાન ઐયરે દુબઈના ઓટોડ્રોમના ટ્રેક પર ૯૬ નંબરનો રેસિંગસૂટ પહેરીને ટ્રેક પર ઊતરીને ફેન્સને આヘર્યચક્તિ કરી દીધા હતા. તેની બહેન ઘેસ્તા ઐયરે શેર કરેલા ફોટોમાં ટી૨૦ મુંબઈ લીગની તેની ટીમ સોબો મુંબઈ ફાલ્કન્સનું પ્રતિનિધિત્વ કરતો જોવા મળ્યો હતો
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
