તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd July 2025
મેચ વચ્ચે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો : ઋષભ પંત ઈજાગ્રસ્ત થઈને મેદાનની બહાર
માન્ચેસ્ટર ટેસ્ટ મેચના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો. 68મી ઓવરમાં ક્રિસ વોક્સનો બોલ તેના પગના નીચેના ભાગમાં વાગ્યો અને તે ઈજાગ્રસ્ત થયો

માન્ચેસ્ટર ટેસ્ટ મેચના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો. ત્રીજા સત્રમાં વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ઘાયલ થઈ ગયો અને મેદાનની બહાર ગયો. 68મી ઓવરમાં ક્રિસ વોક્સનો બોલ તેના પગના નીચેના ભાગમાં વાગ્યો અને તે ઘાયલ થઈ ગયો. તેને કારની મદદથી મેદાનની બહાર લઈ જવામાં આવ્યો. તેના સ્થાને રવિન્દ્ર જાડેજા બેટિંગ કરવા મેદાનમાં આવ્યો છે
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
