તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
પંતની પગની આંગળીમાં ફ્રેક્ચર, ઓછામાં ઓછા ૬ સપ્તાહ સુધી આરામની ડોકટર્સની સલાહ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ખેલાડી રિષભ પંતના જમણા પગના અંગૂઠામાં ફ્રેક્ચરની પુષ્ટિ થઈ છે. ડોકટર્સે તેમને ઓછામાં ઓછા ૬ સપ્તાહ સુધી આરામ કરવાની સલાહ આપી છે. આમ, રીષભ પંત હવે બીજી ઈનિંગમાં બેટીંગ નહી કરી શકે અને પાંચમાં ટેસ્ટમાંથી પણ બહાર થઈ ગયો છે.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
