News of Thursday, 31st July 2025
ઈંગ્લેન્ડે ટોસ જીત્યો, ભારત દાવમાં નાયર-જુરેલ-આકાશદીપ-ક્રિશ્ના ટીમમાં

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝનો પાંચમો અને અંતિમ મેચ આજથી શરુ થયો છે. ટીમમાં કરૂણ નાયર, ધ્રુવ જુલેર, આકાશદીપ અને પ્રસિધ્ધ કિશ્નાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોકસની જગ્યાએ ઓલી પોપ કેપ્ટન છે. ભારતીય ટીમ આ મુજબ છે. યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાંઈ સુદર્શન, શુભમન ગિલ, કરુણ નાયર, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, વોશીંગ્ટન સુંદર, આકાશદીપ, મોહમ્મદ શીરાજ અને પ્રસિધ્ધ કિશ્ના.(૪૦.૩૫)
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
