<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

ઍશિયા કપ માટે ઇન્ડિયા જાહેરઃ બૂમરાહની ઍન્ટ્રીઃ હર્ષીત રાણા અને કુલદીપ પણ ટીમમાં

સૂર્યા (કેપ્ટન), ગિલ (વા.કેપટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડયા, અક્ષર પટેલ, જીતેશ (વી.કી.) બૂમરાહ, અર્શદીપ, વરૂણ ચક્રવર્તી, કુલદીપ, સંજુ (વી.કી.), હર્ષીત રાણા અને રીન્કુ સીંઘ



નવી દિલ્હીઃ ઍશિયા કપ માટે ભારતની ટીમની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઇઍ મજબૂત ટીમ જાહેર કરી છે.
જેમાં સૂર્યા (કેપ્ટન), ગિલ (વા. કેપ્ટન), અક્ષર પટેલ, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડયા, જીતેશ, બૂમરાહ, અર્શદીપ, વરૂણ ચક્રવર્તી, કુલદીપ, સંજુ સેમસન, હર્ષીત રાણા, અને રીન્કુ સીંઘનો ટીમમાં સમાવેશ થાય છે.
ટીમમાં ગુજરાતના ત્રણ ખેલાડીઓનો સમાવેશ કરાયો છે. સૂર્યા કેપ્ટન તો ગિલને પ્રમોશન અપાયું છે. વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
દુબઇમાં ૯ સપ્ટેમ્બરથી ઍશિયા કપનો પ્રારંભ થનાર છે ૧૪ સપ્ટેમ્બરના ભારત અને પાકિસ્તાન વચ્ચે ટકકર થશે.(૩૮.૩૪)

(3:18 PM IST)