<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

ઉત્તરાખંડ પ્રીમિયર લીગમાં મહિલા ટીમોની પસંદગી પ્રક્રિયા થઈ પુરી :23 સપ્ટેમ્બરથી શરૂ થશે દેહરાદૂનમાં જંગ

નવી દિલ્હી: ટૂંક સમયમાં મહિલાઓ માટે ઉત્તરાખંડ પ્રીમિયર લીગની શરૂઆત થવાની છે અને આ લીગ માટે મહિલા ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને સાથે જ પ્રથમ મેચની તારીખ pan જાહેર કરી દેવામાં આવી છે. 23 સપ્ટેમ્બર ને મંગળવારે પ્રથમ મેચ દેહરાદૂનમાં રમાનાર છે.

 

 

(6:36 PM IST)