<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

પાકિસ્તાનનો પ્રારંભમાં જ ધબડકો: ૬ રનમાં બે વિકેટ પડી ગઈ: ભારતીય કપ્તાન સૂર્યકુમાર યાદવે ટોસ બાદ પાકિસ્તાની કપ્તાન સલમાન આગા સાથે હાથ ન મિલાવ્યો

પહેલી જ ઓવરમાં હાર્દિકે પાકિસ્તાની બેટરને ચાલતી પકડાવી: સૈમ અયુબને પેવિલિયન ભેગો કર્યો; ટીમ ઈન્ડિયાએ તેનો મૌન વિરોધ શરૂ કરી દીધો છે, ભારતીય કપ્તાન સૂર્યકુમાર યાદવે ટોસ બાદ પાકિસ્તાની કપ્તાન સલમાન આગા સાથે હાથ ન મિલાવ્યો.

દરમિયાન છ રનમાં બે વિકેટ પડી ગઈ છે. રાત્રે ૮.૧૦ વાગ્યે

(8:15 PM IST)