<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

અમદાવાદ ટેસ્‍ટ દિવસ-૨: ભારત મજબૂત સ્‍થિતિમાં ૩૨૬/૪: રાહૂલની સદી

ભારત અને વેસ્‍ટઇન્‍ડિઝ વચ્‍ચે શરૂ થયેલ ટેસ્‍ટ મેચના આજે બીજા દિવસે ભારત મજબૂત સ્‍થિતિમાં પહોંચી થયું છે. કેએલ રાહૂલે સદી (૧૦૦ રન) ફટકાર્યા છે. તો શુભમન ગિલ ૫૦ રન બનાવી આઉટ થયો છે. ધુ્રેવ જૂરેલ ૬૮ અને રવિન્‍દ્ર જાડેજા ૫૦ રને દાવમાં છે. આ લખાય છે ત્‍યારે ભારતે લંચ ટાઇમ સુધીમાં ૯૬ ઓવરમાં ૪ વિકેટે ૩૨૬ રન બનાવ્‍યા છે. લીડ ૧૬૫ રનની થઇ છે.(૩૮.૩૮)

(3:58 PM IST)