<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th October 2025

સતત વરસાદી વિઘ્નને કારણે મેચ ૩૨ ઓવરની કરાઈ: ચાર વિકેટે ૪૫

રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ સસ્તામાં આઉટ થયા

સતત વરસાદી વિઘ્નના કારણે ભારત-ઓસ્ટ્રેલિયાની પ્રથમ વનડે ઇન્ટરનેશનલ મેચ ૩૨ ઓવરની કરાઈ, ડકવર્થ-લુઇસ-સ્ટર્ન - ડીએલએસ નિયમ હેઠળ ઓસ્ટ્રેલિયાને નવો લક્ષ્યાંક મળશે: રમત ફરી શરૂ થઈ, ભારત ૪ વિકેટે ૪૫ * શુભમન ગીલ અને શ્રેયસ ઐયર દાવમાં

રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ સસ્તામાં આઉટ થયા: વરસાદને કારણે શરૂઆતમાં મેચને ૪૯ ઓવરની કરવામાં આવી હતી, પરંતુ વારંવાર વરસાદ આવતા તેને ફરી ઘટાડીને ૩૫ ઓવરની અને ત્યારબાદ ૩૨ ઓવરની કરવામાં આવી છે.

(1:33 PM IST)