<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th October 2025

ટીમ ઇન્‍ડીયામાં નીતીશ રેડ્ડીનું વન-ડે ડેબ્‍યુ

રોહિત શર્માએ કેપ આપીઃ ઓસ્‍ટ્રેલીયાના મિશેલ અને રેનશોનું પણ પદાર્પણ

મુંબઇઃ  આ મેચમાં ભારત તરફથી ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીએ પોતાનો વનડે ડેબ્યૂ કર્યો હતો. રોહિત શર્માએ પોતે જ નીતિશને તેની વનડે કેપ ભેટ આપી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ ઓવેન અને મેથ્યુ રેનશોએ પણ પોતાના વનડે કરિયરની શરૂઆત કરી હતી. ત્રણેય યુવા ખેલાડીઓ માટે આ દિવસ ખાસ રહ્યો હતો કારણ કે તેઓ વિશ્વની બે સૌથી મજબૂત ટીમો વચ્ચેની મેચમાં પ્રથમ વખત રમ્યા હતા.

(1:40 PM IST)