<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

શું તમને ખબર છે, શુભમન ગિલની ગરદન પર દોરેલા ટેટૂનો અર્થ શું છે ?

 

નવી દિલ્‍હી : ભારતના ટેસ્‍ટ-કેપ્‍ટન શુભમન ગિલનું એક ટેટૂ હાલમાં ભારે ચર્ચામાં છે. સોશ્‍યલ મીડિયા પર શેર કરેલા કેટલાક ફોટોમાં શુભમન ગિલના ગરદન પર I>^v લખેલું ટેટૂ જાવા મળ્‍યું હતું. ઘણા અહેવાલ અનુસાર આ ટેટૂ સંદેશ આપે છે કે ‘હું મારા જીવનના સારા અને ખરાબ સમય કરતાં મોટો છું.' શુભમન ગિલના નેતૃત્‍વમાં ઇંગ્‍લેન્‍ડની ટેસ્‍ટ-સિરીઝ ડ્રો રહી હતી.જયારે વેસ્‍ટ ઇન્‍ડિઝ સામે જીત મળી હતી. હવે આ યંગ કેપ્‍ટનની નજર સાઉથ આફ્રિકા સામેની ટેસ્‍ટ-સિરીઝ જીતવા પર છે

(3:38 PM IST)