તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
રાજસ્થાન રોયલ્સના હેડ કોચ પદે કુમારા સંગાકારા

શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી કુમારા સંગાકારાને રાજસ્થાન રોયલ્સમાં હેડ કોચ તરીકે નિમણૂંક કરવામાં આવ્યા છે, તે રાહુલ દ્રવિડનું સ્થાન લેશે. સંગાકારા સામે હવે નવો કેપ્ટન નક્કી કરવા સહિત મીની ઓકશનમાં મજબૂત પ્લેયર્સ ખરીદવાનો પડકાર રહેશે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
