<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

બીજો ટેસ્‍ટ : આફ્રીકા દાવમાં : યશસ્‍વી જયસ્‍વાલ, સાંઇ સુદર્શન, નીતિશકુમાર રેડ્ડી ટીમમાં

 

ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્‍ચે આજથી બીજો ટેસ્‍ટ શરૂ થયો છે. આફ્રિકાએ ટોસ જીતી દાવ લેતા આ લખાય છે ત્‍યારે ૧૦ ઓવરમાં વિનાવિકેટ ૨૫ રન બનાવ્‍યા છે. ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર છે. કેએલ રાહુલ, યશસ્‍વી જયસ્‍વાલ, સાંઇ સુદર્શન, ધ્રુવ જુરેલ, રાષભ પંત, રવિન્‍દ્ર જાડેજા, નીતિશકુમાર રેડ્ડી, વોશિંગટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને મોહમદ સીરાજ.

(11:47 AM IST)