<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

સાઉથ આફ્રિકા ૧૮૩/૩ : સાંઇ સુદર્શન અને નીતિશ રેડ્ડી ટીમમાં : બુમરાહ - કુલદીપ - રવિન્‍દ્રને વિકેટ

 

ગુવાહાટીમાં આજથી શરૂ થયેલ બીજા ટેસ્‍ટના પ્રથમ દિવસે સાઉથ આફ્રિકાએ ટોસ જીતી દાવ લેતા ૬ર ઓવરમાં ૩ વિકેટે ૧૮૩ રન બનાવ્‍યા છે. માર્કરમ ૩૮, રીકેલ્‍ટન ૩પ અને બવુમા ૪૧ રને આઉટ થયા છે. બુમરાહ, કુલદિપ અને જાડેજાએ ૧ - ૧ વિકેટ લીધી છે. ભારતીય ટીમ આ મુજબ છે. કેએલ રાહુલ, યશસ્‍વી જયસ્‍વાલ , સાંઇ સુદર્શન, રીષભ પંત, રવિન્‍દ્ર જાડેજા, નીતિશકુમાર રેડ્ડી વોશીંગ્‍ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્‍મદ સીરાજ.

(3:34 PM IST)