તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th December 2025
રૂટે મેથ્યુ હેડનની આબરૂ બચાવી

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના ભૂતપુર્વ ક્રિકેટર અને વર્તમાન કોમેન્ટેટર મેથ્યુ હેડને એશિઝ ટેસ્ટ-સિરીઝ પહેલાં મોટી શરત મૂકતા કહ્યું હતું કે ઇંગ્લેન્ડબો જો રૂટ સિરીઝ દરમ્યાન ઓસ્ટ્રેલિયામાં સદી નહીં ફટકારે તો નું મેલબર્ન ક્રિકેટ-ગ્રાઉન્ડમાં નગ્ન થઈને દોડીશ. જો રૂટની બીજી ટેસ્ટ-મેચની સદી ભાદ મેથ્યુ હેડબની આબરૂ બચી હતી અને તેણે વિડિયો શેર કરીને સદી માટે શુભેચ્છમ પણ પાઠવી હતી. મેથ્યુ હેડનની દીકરી ગ્રેસ હેડને સોશ્યલ મીડિયા પર રીએકશન આપ્યું હતું કે અમારી બધાની આંખો બચાવશ માટે જો રૂટ તારો આભાર.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
