<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

આજે ૬ ડિસેમ્‍બરઃ બુમરાહ, જાડેજા, ઐયર સહિત ૧૧ ખેલાડીઓના જન્‍મદિવસ

 

ટીમ ઇન્‍ડિયા સ્‍ટાર ક્રિકેટર જસપ્રીત બુમરાહ, રવિન્‍દ્ર જાડેજા, શ્રેયસ ઐયર અને પૂર્વ ખેલાડી આરપીસિંઘ તેમજ વિદેશી ખેલાડીઓ હેરી ટેકટર, નાસિર જમસેદ, ગ્‍લેન ફીલીપ્‍સ, કરૂણ નાયર, એન્‍ડ્રુ ફલીનટોક, સિન ઇરવાઇન, ડેવાલ્‍ડ પ્રેટોરીઅરીનો જન્‍મદિવસ છે

(2:59 PM IST)