તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th December 2025
અર્શદીપે મેન ઓફ ધ મેચને એવોર્ડ તેની ૧૦ મહિનાની ભત્રીજીને આપ્યો

નવી દિલ્હીઃ ભારતના હાઈએસ્ટ ટી૨૦ ઈન્ટરનેશનલ વિકેટ લેનાર અર્શદીપે જીત બાદ પોતાનો પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ ભત્રીજી ઈનાયતને સમર્પિત કર્યો હતો, જે અર્શદીપની ફેમિલી સાથે ધરમશાલામાં ભારતીય ટીમને સપોર્ટ કરવા આવી હતી.
અર્શદીપે મેચ બાદ કહ્યું કે ‘મારી ભત્રીજી સ્ટેડિયમમાં આવી છે અને તે માત્ર ૧૦ મહિનાની છે. હું આ એવોર્ડ ઇનાયતને સમર્પિત કરવા માંગુ છું.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
