તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th January 2026
રાજકોટ વનડે : આવતીકાલે ન્યુઝીલેન્ડ ની ટિમ બપોરે 1:30 વાગે અને ભારતની ટિમ સાંજે 5:30 વાગે પ્રેક્ટિસ કરશે
14મીએ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મહામુકાબલો : બંને ટીમોનું બપોરે રાજકોટમાં આગમન થયું

રાજકોટ : 14મીએ રાજકોટના નિરંજન સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મહા મુકાબલો રમનાર છે. બન્ને ટીમોનું આજે બપોરે આગમન થઈ ચૂક્યું છે ત્યારે ન્યુઝીલેન્ડ ની ટિમ કાલે બપોરે 1:30 વાગ્યાથી અને ભારત ની ટિમ સાંજે 5:30 વાગ્યાથી નેટ પ્રેક્ટિસ કરશે.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
