<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

પંજાબને જીત માટે ૩૨૦ રનની જરૂરઃ ૪૧ રનમાં ૧ વિકેટ

રણજી મેચનો બીજો દિવસ

રાજકોટઃ અહીંના નિરંજન શાહ સ્ટેડીયમ ખાતે રમાઈ રહેલ રણજી ટ્રોફીના સૌરાષ્ટ્ર-પંજાબ વચ્ચેનો મેચ આજે બીજા દિવસે નિર્ણાયક તબક્કામાં પહોંચ્યો છે. સૌરાષ્ટ્રના પ્રથમ ઈનીંગમાં ધબડકા બાદ પંજાબ પણ ૧૩૯ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જ્યારે સૌરાષ્ટ્ર બીજી ઈનીંગમાં ૨૮૬ રન બનાવી પંજાબને લીડ સાથે ૩૨૦ રનનો લક્ષ્યાંક આપેલ. આ લખાય છે ત્યારે બપોરે ૨ વાગ્યે પંજાબે ૪૧ રનમાં એક વિકેટ ગુમાવી છે.

(3:13 PM IST)