<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

ટી૨૦ વર્લ્‍ડકપનો કાર્યક્રમ

ટી ૨૦ વર્લ્‍ડ કપ ૨૦૨૬ સ્‍થળોઃ ભારત- દિલ્‍હી, અમદાવાદ, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા. શ્રીલંકા - કોલંબો (પ્રેમદાસા સ્‍ટેડિયમ અને સિહાલી સ્‍પોર્ટ્‍સ ક્‍લબ) અને કેન્‍ડી.

ટી ૨૦ વર્લ્‍ડ કપ ૨૦૨૬ કાર્યક્રમ

તારીખ                   મેચ                       સ્‍થળ

શનિવાર,ફેબ્રુઆરી ૭     પાકિસ્‍તાન વિ નેધરલેન્‍ડ્‍સ     એસ.એસ.સી., કોલંબો

શનિવાર,ફેબ્રુઆરી ૭     વેસ્‍ટ ઇન્‍ડીઝ વિ સ્‍કોટલેન્‍ડ કોલકાતા

શનિવાર,ફેબ્રુઆરી ૭     ભારત વિ યુએસએ        ચેન્નાઈ

રવિવાર,ફેબ્રુઆરી ૮      ન્‍યુઝીલેન્‍ડ વિ અફઘાનિસ્‍તાન   ચેન્નાઈ

રવિવાર,ફેબ્રુઆરી ૮      ઇંગ્‍લેન્‍ડ વિ નેપાળ         મુંબઈ

રવિવાર,ફેબ્રુઆરી ૮      શ્રીલંકા વિ આયર્લેન્‍ડ      પ્રેમદાસા, કોલંબો

સોમવાર,ફેબ્રુઆરી ૯     સ્‍કોટલેન્‍ડ વિ ઇટાલી       કોલકાતા

સોમવાર,ફેબ્રુઆરી ૯     ઝિમ્‍બાબ્‍વે વિ ઓમાન     એસ.એસ.સી., કોલંબો

સોમવાર,ફેબ્રુઆરી ૯     દક્ષિણ આફ્રિકા વિ કેનેડા   અમદાવાદ

મંગળવાર,ફેબ્રુઆરી ૧૦  નેધરલેન્‍ડ્‍સ વિ નામિબિયા     દિલ્‍હી

મંગળવાર,ફેબ્રુઆરી ૧૦  ન્‍યુઝીલેન્‍ડ વિ યુએઈ      ચેન્નાઈ

મંગળવાર,ફેબ્રુઆરી ૧૦  પાકિસ્‍તાન વિ યુએસએ    એસ.એસ.સી., કોલંબો

બુધવાર,ફેબ્રુઆરી ૧૧     દક્ષિણ આફ્રિકા વિ અફઘાનિસ્‍તાન       અમદાવાદ

બુધવાર,ફેબ્રુઆરી ૧૧     ઓસ્‍ટ્રેલિયા વિ આયર્લેન્‍ડ  પ્રેમદાસા, કોલંબો

બુધવાર,ફેબ્રુઆરી ૧૧     ઇંગ્‍લેન્‍ડ વિ વેસ્‍ટ ઇન્‍ડીઝ   મુંબઈ

ગુરુવાર,ફેબ્રુઆરી ૧૨     શ્રીલંકા વિ ઓમાન        કેન્‍ડી

ગુરુવાર,ફેબ્રુઆરી ૧૨     નેપાળ વિ ઇટાલી         મુંબઈ

ગુરુવાર,ફેબ્રુઆરી ૧૨     ભારત વિ નામિબિયા      દિલ્‍હી

શુક્રવાર,ફેબ્રુઆરી ૧૩     ઓસ્‍ટ્રેલિયા વિ ઝિમ્‍બાબ્‍વે  પ્રેમદાસા, કોલંબો

શુક્રવાર,ફેબ્રુઆરી ૧૩     કેનેડા વિ યુએઈ           દિલ્‍હી

શુક્રવાર,ફેબ્રુઆરી ૧૩     યુએસએ વિ નેધરલેન્‍ડ્‍સ  ચેન્નાઈ

શનિવાર,ફેબ્રુઆરી ૧૪    આયર્લેન્‍ડ વિ ઓમાન     એસ.એસ.સી., કોલંબો

શનિવાર,ફેબ્રુઆરી ૧૪    ઇંગ્‍લેન્‍ડ વિ સ્‍કોટલેન્‍ડ      કોલકાતા

શનિવાર,ફેબ્રુઆરી ૧૪    ન્‍યૂઝીલેન્‍ડ વિ દક્ષિણ આફ્રિકા   અમદાવાદ

રવિવાર,ફેબ્રુઆરી ૧૫    વેસ્‍ટ ઇન્‍ડીઝ વિ નેપાળ   મુંબઈ

રવિવાર,ફેબ્રુઆરી ૧૫    યુએસએ વિ નામિબિયા   ચેન્નાઈ

રવિવાર,ફેબ્રુઆરી ૧૫    ભારત વિ પાકિસ્‍તાન      પ્રેમદાસા, કોલંબો

સોમવાર,ફેબ્રુઆરી ૧૬    અફઘાનિસ્‍તાન વિ યુએઈ  દિલ્‍હી

સોમવાર,ફેબ્રુઆરી ૧૬    ઇંગ્‍લેન્‍ડ વિ ઇટાલી         કોલકાતા

સોમવાર,ફેબ્રુઆરી ૧૬    ઑસ્‍ટ્રેલિયા વિ શ્રીલંકા     કેન્‍ડી

મંગળવાર,ફેબ્રુઆરી ૧૭  ન્‍યુઝીલેન્‍ડ વિ કેનેડા       ચેન્નાઈ

મંગળવાર,ફેબ્રુઆરી ૧૭  આયર્લેન્‍ડ વિ ઝિમ્‍બાબ્‍વ   કેન્‍ડી

મંગળવાર,ફેબ્રુઆરી ૧૭  સ્‍કોટલેન્‍ડ વિ નેપાળ       મુંબઈ

બુધવાર,ફેબ્રુઆરી ૧૮     દક્ષિણ આફ્રિકા વિ યુએઈ  દિલ્‍હી

બુધવાર,ફેબ્રુઆરી ૧૮     પાકિસ્‍તાન વિ નામિબિયા એસ.એસ.સી., કોલંબો

બુધવાર,ફેબ્રુઆરી ૧૮     ભારત વિ નેધરલેન્‍ડ      અમદાવાદ

ગુરુવાર,ફેબ્રુઆરી ૧૯     વેસ્‍ટ ઇન્‍ડીઝ વિ ઇટાલી    કોલકાતા

ગુરુવાર,ફેબ્રુઆરી ૧૯     શ્રીલંકા વિ ઝિમ્‍બાબ્‍વે      પ્રેમદાસા, કોલંબો

ગુરુવાર,ફેબ્રુઆરી ૧૯     અફઘાનિસ્‍તાન વિ કેનેડા  ચેન્નાઈ

શુક્રવાર,૨૦ ફેબ્રુઆરી     ઓસ્‍ટ્રેલિયા વિ ઓમાન    કેન્‍ડી

શનિવાર,૨૧ ફેબ્રુઆરી    Y2 v Y3                  પ્રેમદાસા,કોલંબો

રવિવાર,ફેબ્રુઆરી ૨૨     Y1 v Y4                  કેન્‍ડી

રવિવાર,ફેબ્રુઆરી ૨૨     X1 v X4                  અમદાવાદ

સોમવાર,ફેબ્રુઆરી ૨૩    X2 v X3                  મુંબઈ

મંગળવાર,ફેબ્રુઆરી ૨૪  Y1 v Y3                  કેન્‍ડી

બુધવાર,ફેબ્રુઆરી ૨૫    Y2 v Y4                  પ્રેમદાસા,કોલંબો

ગુરુવાર,ફેબ્રુઆરી ૨૬     X3 v X4                  અમદાવાદ

ગુરુવાર,ફેબ્રુઆરી ૨૬     X1 v X2                  ચેન્નાઈ

શુક્રવાર,૨૭ ફેબ્રુઆરી     Y1 v Y2                  પ્રેમદાસા,કોલંબો

શનિવાર,૨૮ ફેબ્રુઆરી    Y3 v Y4                  કેન્‍ડી

રવિવાર,માર્ચ ૧          X2 v X4                  દિલ્‍હી

રવિવાર,માર્ચ ૧          X1 v X3                  કોલકાતા

બુધવાર,માર્ચ ૪         સેમિફાઇનલ ૧            અમદાવાદ

ગુરુવાર,માર્ચ ૫          સેમિફાઇનલ ૨            મુંબઈ

રવિવાર,માર્ચ ૮ ફાઈનલ અમદાવાદ/કોલંબો

(4:52 PM IST)