તા. ૧૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૬ ગુરૂવાર
News of Monday, 9th February 2026
WPLના રોમાંચ બાદ તરત ઓસ્ટ્રેલિયા ટૂર પર પહોંચી ભારતીય મહિલા ક્રિકેટર્સ

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ૨૦૨૬માં સામસામે ટકરાયેલી ભારતીય મહિલા ક્રિકેટર્સ હવે ઑસ્ટ્રેલિયા ટૂર પર ટીમ ઇન્ડિયા માટે ફરી એકસાથે રમતી જોવા મળશે. ઓસ્ટ્રેલિયા સામે આગામી ૧૫ ફેબ્રુઆરીથી ૯ માર્ચ વચ્ચે ૩-૩ ટી૨૦, વન-ડે અને એક ટેસ્ટ-મેચની મલ્ટિ-ફોર્મેટની સિરીઝ માટે મોટા ભાગના પ્લેયર્સ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂક્યા છે. સિડનીના ઓપેરા હાઉસ પાસે ગઈ કાલે શ્રેયન્કા પાટીલ, અરૂંધતી રેડ્ડી, જેમિમા રોડ્રિગ્સ અને સ્મૃતિ માન્યનાએ ગ્રુપ-ફોટો શેર કર્યો હતો.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
