તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
કાલનો મેચ અભિષેક શર્મા રમશે કે નહિં?: આજે ફિટનેસ ટેસ્ટ

નવી દલ્હીઃ ભારતના વિસ્ફોટક ઓપનિગ બેટ્સમેન અભિષેક શર્મા આવતીકાલે રમી શકશે કે નહીં તે તેની ફિટનેસ પર આધાર રાખે છે. પેટમાં ચેપ લાગવાના કારણે અભિષેક નામિબિયા સામેની મેચમાંથી બહાર થઈ ગયો હતો. આજે તેનો અંતિમ ફિટનેસ ટેસ્ટ થવાનો છે.(
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
