તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th February 2026
અમદાવાદની ITC નર્મદા હોટલ પહોંચી ટીમ ઈન્ડિયા: 18મીએ મોદી સ્ટેડીયમમાં રમશે મેચ
TC નર્મદાએ ટીમને ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું: સ્ટ્રેન્થ, ફોકસ અને વિનિંગ એનર્જી સાથે ચેક-ઇન

ટીમ ઈન્ડિયા ITC નર્મદા હોટલ પહોંચી હતી . વિજયી ભાવના સાથે ચેક-ઇન કર્યું હતું . ટીમના ખેલાડીઓએ તાજેતરની જીત પછી “ચેમ્પિયન્સ બેક હોમ”ના ભાવ સાથે હોટલમાં ચેક-ઇન કર્યું હતું . ITC નર્મદાએ ટીમને ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું હતું સ્ટ્રેન્થ, ફોકસ અને વિનિંગ એનર્જી સાથે ચેક-ઇન થયું . ગુજરાતી આતિથ્ય અને રિસ્પોન્સિબલ લક્ઝરી સાથે ટીમને શ્રેષ્ઠ સુવિધાઓ આપવામાં આવશે. ખેલાડીઓને સ્પેશિયલ ટ્રીટ્સ જેમ કે રુબી ચોકલેટ ફજ, તુર્મેરિક પિસ્તા ફજ, ડાર્ક ચોકલેટ અને અન્ય ગુજરાતી મીઠાઈઓ આપવામાં આવી હતી.
(11:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
