હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 27th February 2026
નાનપણમાં અંગ્રેજી ન શીખવાનો સ્ટાર ફૂટબોલર મેસીને છે અફસોસ
ભારતના પ્રવાસમાં પોતાની સ્પીચ માટે તેને ટ્રાન્સલેટરની જરૂર પડી હતી

નવી દિલ્હીઃ આર્જેન્ટિનાના ફૂટબોલ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન લીઅનલ મેસીએ પોડકાસ્ટ પર પોતાના જીવનના સૌથી મોટા અફસોસનો ખુલાસો કર્યો છે. ૩૮ વર્ષનો મેસી કરો છે. કામ હું નાનો હતો ત્યારે અંગ્રેજી શીખ્યો હોત. હવે મહત્ત્વપૂર્ણ લોકો સાથેની હાજરીમાં વાત કરતી વખતે થીશ અજ્ઞાની હોવાનો અનુભવ થાય છે. હું મુર્ખ હતો કે મેં બાળપણનો એ સમય બગાડયો ફુટબોલ-ઈતિહાસના હાઇએસ્ટ ગોલ-સોરરમાંથી એક એવો લીઅનલ મેસી ઇટાલિયન અને સ્પેનિશ ભાષા બોલી શકે છે. હાલમાં ભારતની ટૂર દરમ્યાન પણ ચાર શહેરોની ઈવેન્ટમાં લોકો સુધી સ્વીચ પહોંચાડવા માટે તેને ટ્રાન્સલેટરની જરૂર પડી હતી
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
