<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

ડેબ્‍યુ મેચમાં માનવ સુથારનો તરખાટ ૬ વિકેટો ઝડપી : અફઘાનિસ્‍તાન ૧પર રનમાં ઓલઆઉટ : ફોલોઓન

લેફટી સ્‍પિનર માનવ સુથારે પોતાના ડેબ્‍યુ મેચમાં જ તરખાટ મચાવ્‍યો છે. રર ઓવરમાં ૬ વિકેટ ઝડપી છે. ટેસ્‍ટ મેચના ત્રીજા દિવસે અફઘાનિસ્‍તાન પ૮.૪ ઓવરમાં ૧પર રનમાં ઓલઆઉટ થયું છે. પ્રસિદ્ધ ક્રિષ્‍નાએ ૩ અને વોશીંગટન સુંદરે ૧ વિકેટ લીધી છે. અફઘાનિસ્‍તાન ફોલોઓન થયું છે. આ લખાય છે ત્‍યારે અફઘાને ૪ ઓવરમાં વિના વિકેટે ૧૮ રન બનાવ્‍યા છે. 

(12:10 PM IST)