<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

ટેસ્‍ટ મેચ દિવસ-૩: શ્રીલંકાનો ધબડકોઃ ૧૮૨/૭: ફોલોઓનનો ભય

બીજા ટેસ્‍ટમાં પણ શ્રીલંકાનો ધબડકો થયો છે. આ લખાય છે ત્‍યારે શ્રીલંકાએ ૫૨ ઓવરમાં ૭ વિકેટે ૧૮૨ રન બનાવ્‍યા છે ભારતીય બોલરોની દમદાર બોલીંગના કારણે લંકાના બેટરોનો ધબડકો વળી ગયો છે પ્રસિધ્‍ધ ક્રિશ્‍નાએ ૨, માનવ સુથાર-૨ અને રવિન્‍દ્ર જાડેજાએ ૧ વિકેટ લીધી છે. ભારતની પ્રથમ ઇનિંગથી શ્રીલંકા હજુ ૩૧૩ રન પાછળ છે. ફોલોઓનનો ભય તોળાઈ રહ્યો છે.

(3:32 PM IST)