News of Wednesday, 26th August 2026
ટેસ્ટ મેચ દિવસ-૪: શ્રીલંકા ઓલઆઉટ

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલ બીજા ટેસ્ટ મેચના આજે ચોથા દિવસે શ્રીલંકા ૮૯ ઓવરમાં ૨૯૦ રન બનાવી ઓલઆઉટ થયું છે. પ્રસિધ્ધ ક્રિશ્ના ૩, માનવ સુથાર ૩, સારાંશ જૈન ૨, મોહમ્મદ સીરાજ અને રવિન્દ્ર જાડેજાએ ૧-૧ વિકેટ લીધી છે શ્રીલંકા તરફથી દીનુશાએ ૧૦૩ અને સુરીયાબંદારાએ ૮૦ રન બનાવ્યા હતા. આ લખાય છે ત્યારે શ્રીલંકા ફરી દવમાં ઉતર્યુ છે
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
