તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
મહાન ટેનિસ ખેલાડી લિએન્ડર પેસનો જન્મ દિવસ
ઓલિમ્પિકસ માં ઐતિહાસિક સિદ્ધિ ધરાવે છ,વિશ્વના નં.૧ ડબલ્સ ખેલાડી પણ બન્યા હતા, ડેવિસ કપમાં પણ રહ્યું હતું અનેરું યોગદાન,ભારતીય ટેનિસને વિશ્વના નકશા પર ગૌરવભર્યું સ્થાન અપાવ્યું

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ ભારત ના સર્વકાલીન મહાન ટેનિસ ખેલાડીઓ માં ના એક એવા લિએન્ડર પેસનો આજે જન્મ દિવસ છે, તેમણે ચાર દાયકા થી વધુ સમય સુધી વિશ્વ ટેનિસમાં ભારતનું ગૌરવ વધાર્યું , ઓલિમ્પિક્સ, ગ્રાન્ડ સ્લેમ અને ડેવિસ કપમાં તેમની સિદ્ધિઓએ તેમને ભારતીય રમત જગત ના દિગ્ગજો માં સ્થાન અપાવ્યું હતું.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
