તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
ભારે માનસિક તણાવને કારણે મેં અચાનક ક્રિકેટની નિવૃતિનું બટન દબાવ્યું હતું: બેન સ્ટોક્સ
મન નહોતું માનતું ને બોડી આપતી હતી જવાબઃ જોરદાર ફોર્મ વચ્ચે અચાનક ક્રિકેટ છોડવા પાછળનો ચોંકાવનારો ઘટસ્ફોટ

લંડનઃ ઇંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર અને વર્લ્ડ કપ વિજેતા ખેલાડી બેન સ્ટોક્સે અચાનક ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરીને સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. જોકે, આ આંચકાજનક નિર્ણય પાછળનું અસલી કારણ અને પોતાનું દર્દ હવે સ્ટોક્સે જાહેરમાં વ્યક્ત કર્યું છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન સ્ટોક્સે ખુલાસો કર્યો છે કે તે સમયે તે ભારે માનસિક તણાવ અને શારીરિક થાકમાંથી પસાર થઈ રહ્યો હતો અને અંદરથી સાવ તૂટી ગયો હતો.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
