તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th July 2026
ફિફા વર્લ્ડ કપની ફાઇનલ આજે, આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ખિતાબી જંગ
ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના સામે સ્પેનનો પડકાર; મેસી પર રહેશે સૌની નજર

ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના અને સ્પેન આમને-સામને ટકરાશે. ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં રમાનારી આ ખિતાબી મેચ પર વિશ્વભરના ફૂટબોલ ચાહકોની નજર છે. લિયોનેલ મેસીના અનુભવ સામે સ્પેનની યુવા અને આક્રમક ટીમ કેવી રમત દેખાડે છે તે રસપ્રદ બનશે.
(12:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
