તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૪ મંગળવાર
News of Saturday, 27th June 2026
ભારત પહેલી વખત મેન્સ વોલીબોલ કપની સેમી-ફાઇનલમાં પહોંચ્યું

અમદાવાદમાં ૨૦ જૂનથી ૨૮ જૂન વચ્ચે એવીસી મેન્સ વૉલીબૉલ કપ રમાઈ રહ્યો છે. ૨૦૧૮થી રમાતી આ ટુર્નામેન્ટમાં ભારત પહેલી વખત સેમી-ફાઈનલ સુધી પહોંચ્યું છે. ૧૨ ટીમો વચ્ચેની આ ટુર્નામેન્ટમાં ભારત અજેય રહીને ગ્રુપ-એ માં પહેલા ક્રમે રહ્યું. ભારતે ન્યુઝીલેન્ડ સામે ૩-૦, કઝાખસ્તાન સામે ૩-૦, તાઈવાન સામે ૩-૧, ડિફેન્ડિંગ ચેમ્પિયન બાહરિન સામે ૩-૦ અને ઑસ્ટ્રેલિયા સામે ૩-૦થી જીત નોંધાવી હતી.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
