તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 23rd September 2026
ભારતની મીરાબાઈ ચાનુએ એશિયન ગેમ્સમાં પોતાનો પહેલો સિલ્વર મેડલ જીત્યો
મીરાબાઈએ કુલ 198 કિલો વજન ઉપાડ્યું, જ્યારે ઉત્તર કોરિયાની રી સોંગ ગમે કુલ 210 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો.

નવી દિલ્હી : ભારતની મીરાંબાઈ ચાનુએ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે મીરાબાઈ ચાનુને મહિલાઓની 49 કિલોગ્રામ વેઈટલિફ્ટિંગ ઇવેન્ટમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે આ તેમનો પહેલો એશિયન ગેમ્સ મેડલ હતો, જ્યારે ગોલ્ડ મેડલ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોરિયાની રી સોંગ ગમને મળ્યો છે ઉત્તર કોરિયાની રી સોંગ ગમે કુલ 210 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
