હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 21st May 2026
IPL 2026: કોલકાતાએ મુંબઈને 4 વિકેટથી હરાવ્યું: પ્લેઓફની આશા જીવંત: મનીષ પાંડેની ધમાકેદાર ઈનિંગ
મુંબઈએ 148 રનનો ટાર્ગેટ આપ્યો, જે કોલકાતાએ માત્ર 18.5 ઓવરમાં જ હાંસલ કરી લીધો

IPL 2026 ની 65મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટથી હરાવ્યું. ઈડન ગાર્ડન્સ ખાતે પ્રથમ બેટિંગ કરતા, મુંબઈએ 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો , જે કોલકાતાએ માત્ર 18.5 ઓવરમાં જ મેળવી લીધો છે . કોલકાતા તરફથી મનીષ પાંડેએ સૌથી વધુ 45 રન બનાવ્યા હતા જ્યારે રોવમેન પોવેલે 40 રનનું યોગદાન આપ્યું હતું . કોલકાતાની 13 મેચમાં આ છઠ્ઠી જીત હતી, અને આ જીત સાથે, કોલકાતા પ્લેઓફની આશા જીવંત રાખવામાં સફળ રહ્યું છે .
(12:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
