<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

મેસીનો સિંહગર્જના જેવો લલકારઃ ‘‘ અમને કશું ભીખમાં નથી મળ્‍યું, લોહી-પરસેવો વહાવીને ફાઇનલમાં પહોંચ્‍યા છીએ!''

આર્જેન્‍ટિનાની શાનદાર જીત પર સવાલો ઉઠાવતા ટ્રોલ્‍સ પર ફૂટબોલના જાદુગરનો મગજ ફાટયોઃ ટીકાકારોની બોલતી બંધ કરતો લિઓનેલ મેસીનો આકરો પ્રહાર

નવી દિલ્‍હીઃ ફિફા વર્લ્‍ડ કપની રોમાંચક સેમીફાઈનલ જીતીને આર્જેન્‍ટિનાએ ફાઈનલમાં જગ્‍યા પાકી કરી લીધી છે. આ ઐતિહાસિક જીત બાદ સમગ્ર વિશ્વમાં લિઓનેલ મેસી અને તેની ટીમના વખાણ થઈ રહ્યા છે, પરંતુ બીજી તરફ કેટલાક સોશિયલ મીડિયા ટ્રોલ્‍સ અને ટીકાકારો આર્જેન્‍ટિનાની જીત પર સવાલો ઉઠાવી રહ્યા છે. 

(3:26 PM IST)