<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

રવિ શાસ્ત્રી, વિરાટ, અનુષ્‍કા, શિખર ધવને મહિલા ટીર૦ મેચ નિહાળ્‍યો

 

 નવી દિલ્‍હી : રવિ શાષાી, વિરાટ, અનુષ્‍કા અને શિખર ધવને વૂમન્‍સ ટીર૦ વર્લ્‍ડકપનો ભારત અને ઓસ્‍ટ્રેલીયા વચ્‍ચેનો મેચ નિહાળ્‍યો હતો. કમનસીબે ભારતને આ મેચમાં હાર મળી છે અને ટૂર્નામેન્‍ટમાંથી પણ ફેંફાઇ ગયું છે.

(3:24 PM IST)