<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

મમ્મીના કહેવાથી સૂર્યવંશીઍ ત્રણ નંબરની જર્સી પહેરી


નવી દિલ્હીઃ વૈભવ સૂર્યવંશીઍ પોતાની પહેલી ઇન્ટરનૅશનલ સિરીઝ માટે જર્સી-નંબર ૩ પસંદ કર્યો છે. વૈભવ સૂર્યવંશીઍ રાજસ્થાન રૉયલ્સ માટે પહેલી સીઝનમાં ૧૨ નંબરની જર્સી પહેરી હતી.મમ્મીના કહેવા પર તેણે ૩ નંબર પસંદ કર્યો કારણ કે ૧ અને ૨ અંકનો સરવાળો ૩ થાય છે. ભારત માટે હરભજન સિંહ, સુરેશ રૈના અને યુઝવેન્દ્ર ચહલ ૩ નંબરની જર્સીમાં રમી ચૂક્યા છે.(૩પ-

 

(3:40 PM IST)