તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
ટીમ ઈન્ડિયાનું પહેલું ગ્રુપ ઝિમ્બાબ્વે રવાનાઃ ૨૩મીએ પ્રથમ ટી૨૦

નવી દિલ્હીઃ ભારતની ટી૨૦ ટીમ આગામી ૨૩થી ૨૬ જુલાઈ ઝિમ્બાબ્વે સામે ત્રણ ટી૨૦ મેચની સિરીઝ રમશે. આ સિરીઝ માટે ટીમનું પહેલું ગ્રુપ મુંબઈથી ઝિમ્બાબ્વે માટે રવાના થઈ ગયું છે. સેન્ટર ઓફ એક્સેલન્સના પ્રમુખ વી.વી.એસ. લક્ષ્મણ આ ટૂર પર કોચિગની જવાબદારી સંભાળશે. ટી૨૦ વાઇસ-કેપ્ટન તિલક વર્મા, યંગ બેટર વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિહ, રવિ બિશ્નોઈ, મયંક શર્મા, અશોક શર્મા સહિતના ખેલાડીઓએ ઝિમ્બાબ્વેની ફલાઇટ પકડી હતી. કેપ્ટન શ્રેયસ ઐયર સહિતના અન્ય ખેલાડીઓ ઇંગ્લેન્ડની વન-ડે સિરીઝ પૂર્ણ કરીને ઝિમ્બાબ્વે પહોંચશે
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
