તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
સરગેરી સોબર્સને શ્રધ્ધાંજલી

લોર્ડસ ક્રિકેટ વન-ડે મેચ પહેલાં બન્ને ટીમના પ્લેયર્સ સહિત તમામ દર્શકોએ એક મિનિટનું મૌન પાળ્યું હતું. બન્ને ટીમના પ્લેયર્સ હાથ પર કાળી પટ્ટી બાંધીને રમ્યા હતા. વેસ્ટ ઈન્ડીઝના દિવંગત ખેલાડી સર ગેરી સોબર્સને આ રીતે ઇંગ્લેન્ડની ધરતી પરથી ક્રિકેટ જગતે પહેલી સામૂહિક શ્રદ્ધાંજલિ આપી હતી
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
