તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Tuesday, 23rd June 2026
યશસ્વી જાયસવાલે પપ્પાને મર્સિડીઝ ગિફટ કરી

નવી દિલ્હીઃ ભારતના યંગ ઓપનર યશસ્વી જાયસવાલે હાલમાં ફાધર્સ ડેના અવસરે પોતાના પપ્પાને મર્સિડીઝ કાર ગિફટ કરી હતી. શોરૂમમાં નવી ખરીદેલી મર્સિડીઝ-બેન્ઝ કાર અને મમ્મી-પપ્પા સાથેનો યશસ્વી જાયસવાલનો ફોટો સોશ્યલ મીડિયા પર છવાઈ ગયો છે. આ કારની કિમત ભારતમાં ૫૧.૮૦ લાખ રૂપિયાથી લઈને ૩.૭૪ કરોડ રૂપિયા સુધી હોય છે
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
