-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Monday, 22nd April 2024
જાહેર સેવા આયોગના સભ્ય શ્રીમતી આશા શાહનો જન્મદિન
રાજકોટ :ગુજરાત જાહેર સેવા આયોગના સભ્ય તરીકે કાર્યરત આઇ.એ.એસ. કેડરના નિવળત અધિકારી શ્રીમતી આશાબેન શાહનો જન્મ ૧૯૬૫ ના વર્ષની રર એપ્રિલે થયેલ. આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ વઢવાણના પ્રાંત અધિકારી અને જી.પી.એસ.સી.માં સંયુકત સચિવ સહિત વિવિધ સ્થાનો પર રહી ચૂકયા છ. મુળ જામનગર પંથકના વતની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી વિજ્ઞાન અનુતાાતકની પદવી મેળવી છે.
ફોન નં. ૦૭૯ ૨૫૫૦૭૬૮૨ મો.૯૪૨૮૩ ૦૪૮૨૯
(2:25 pm IST)